13/04/2020

પ્રાથમિક શાળા માટે એક સાથે 10000 સુધી નું જનરલ રજીસ્ટર.



પ્રાથમિક શાળાઓ માટે એક સાથે 10000 બાળકોની માહિતી સંગ્રહ કરી શકાય તેવું જનરલ રજીસ્ટર.
આ રજીસ્ટર ની ખાસિયત. 


1.એક વખત માહિતી ભરતા દરેક પત્રકોમાં આપોઆપ જતી રહે.

2.તમને ફાવતા ફોન્ટ વાપરી શકશો. 

3.કોઈ નુ પણ નામ હવે ગોતવા માટે હવે દરેક જનરલ રજિસ્ટરના ચોપડા ફેરવવા નહી પડે માત્ર એક
  જ્ગ્યાએ નામ સર્ચ કરતા સંપુર્ણ માહિતી મળી રહશે.

4. L.C. પ્રમાણ પત્રક.

5. જન્મનું પ્રમાણ પત્ર,

6. બોનોફાઇટ સર્ટી

7. ઓળખ કાર્ડ.

આ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહી કલીક કરો

                        DOWNLOAD SCHOOL G.R. 


No comments:

Post a Comment