21/04/2020

પરિવારનો માળો સલામત અને હૂંફાળો



                      વૈશ્વિક મહામારી કોરોના ને કારણે હાલ લોકડાઉન હોવાથી શાળા કોલેજો બંધ છે.જેમના કારણે બાળકોના શિક્ષણમાં ખલેલ પડે છે તેમને પહોચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા બાળકો ને ઓન લાઈન શિક્ષણ મળી રહે તે હેતુથી દરરોજ નું "પરિવારનો માળો સલામત અને હૂંફાળો'' નામથી pdf GCERT દ્વારા રજૂ કરવામાં આવે છે.જેમાં માટે વાર્તા , પ્રવૃત્તિ, ગીત, જંતર મંતર,અને રમત ની લિન્કો આપેલી છે.જે pdf file download કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.


પરિવારનો માળો સલામત અને હૂંફાળો 




       ઉપરની લિંક દરરોજ માટે એક વખત ચેક કરી લેવી. 

No comments:

Post a Comment