15/04/2020

INCOME TAX FILE

ચાલુ વર્ષ ની આવકવેરા ની ગણતરી કરવઆ માટે ઈનકમ ટેક્સ ની ખાસ પ્રકારની ફાઈલ.
ફાઈલ ની ખાસ વિશેષતા
1.એક સાથે 60 શિક્ષકો ની માહિતિ માત્ર એકજ ફાઈલ મા
2. શિક્ષક માહિતી પત્રક મા માહિતી એડ કરો એટલે આપો આપ બધાજ પત્રકોમાં જતી રહે છે.
3.નવા અને જૂના બંને સ્લેબ પ્રમાણે ગણતરી માત્ર એક જ કલીક મા થાય શકે છે.
આવી તો જાજી વિશેષતા છે માત્ર એક વખત ચેક કરી જુવો
ચેક કરવા માટે ફાઈલ ડાઉનલોડ કરો

INCOME TAX :-




     


No comments:

Post a Comment