24/04/2020

ધોરણ 3 થી 9 સુધીનું Week-5 નું ગૃહકાર્ય (લેશન)

વૈશ્વિક મહામારી કોરોના ને કારણે હાલ લોકડાઉન હોવાથી શાળા કોલેજો બંધ છે.જેમના કારણે બાળકોના શિક્ષણમાં વિક્ષેપ પડ્યો છે,તેમને પહોચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા બાળકો ને ગૃહકાર્ય આપવાનુ નક્કી કરેલ જે દર અઠવાડિયે (શનિવારે) ધોરણ પ્રમાણે ગૃહકાર્યનું pdf ફોર્મેટ દ્વારા જાહેર કરવામાં આવે છે.જે શિક્ષણવિભાગની ચેનલ દ્વારા બાળકો સુધી પહોંચાડવામાં આવે છે. જે મા હાલ 5  માં વિક નું લેશન આપવામાં આવ્યું છે.જે મેળવવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.


                              Week - 5

 ધોરણ     pdf file          ધોરણ     pdf file 

     
3.     Download.              4.     Download



5.     Download               6.     Download



7.     Download.              8.     Download



                     9.     Download.           




No comments:

Post a Comment