29/04/2020

ધોરણ 6 થી 8 ના વિજ્ઞાન અને ટેક્નોલોજી ના અભ્યાસ ક્રમ મુજબના વિડિયો.

બાળકોને સરળતાથી સમજાય તેવા અભ્યાસ ક્રમ અનુસારના વિડિયો.જેનાથી કોઈ પણ ટોપિક નુ દ્રઢીકરણ  કરાવી શકાય.આ જ્ઞાનકુંજ વાળી શાળામા ખાસ ઉપયોગી છે.આ વિડિયો જોવા માટે નીચે આપેલ ધોરણ અને એકમ સામેની લિંક પર ક્લિક કરો.

                  📚 વિજ્ઞાન અને ટેકનોલોજી 📚

➤➤➤ધોરણ : - 6

    એકમ. 11.  પ્રકાશ,પડછાયો અને પરાવર્તન.
              ➽➽      SHOW VIDEO

  ➡પ્રવૃત્તિ -  (પેરિસ્કોપની રચના)       
             ➽➽       SHOW VIDEO

  ➡પ્રવૃત્તિ -  (પ્રવૃતિ 1.પારદર્શક,પારદર્શક અને પારભાસક પદાર્થો)       
             ➽➽       SHOW VIDEO


   એકમ. 12   વિદ્યુત તથા પરિપથ(12.3-    વિદ્યુત પરિપથ)

              ➽➽      SHOW VIDEO

  ➡પ્રવૃત્તિ -  (વિદ્યુત બલ્બ નું જોડાણ)         
             ➽➽       SHOW VIDEO

  ➡પ્રવૃતિ  - ધોરણ - 6.(પ્રવૃત-4) અને ધોરણ-7.( પ્રવૃત્તિ 14.1)  સાદા વિદ્યુત પરિપથ ની રચના અને સ્પીચ ઓફ અને ઓન ની સ્થિતિ 
            ➽➽       SHOW VIDEO

  ➡પ્રવૃત્તિ - 5 (વિદ્યુત સુવાહક અને અવાહક)
            ➽➽       SHOW VIDEO


  ➡પ્રવૃત્તિ -  (પ્લાસ્ટિકની બોટલ માંથી ટોર્ચની રચના કરવી)
            ➽➽       SHOW VIDEO



➤➤➤ધોરણ : - 7

🔵 એકમ. 6.  ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ.

➡પ્રવૃત્તિ 6.7 -  (વિસ્થાપન પ્રક્રિયાઓ)
              ➽➽      SHOW VIDEO

➡પ્રવૃત્તિ 6.9 -  (સ્ફટિકીકરણ)
              ➽➽      SHOW VIDEO


🔵 એકમ.12/14.  વિદ્યુતપ્રવાહ અને તેની અસરો.

➡પ્રવૃત્તિ 14.2,14.3 -  (વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસરો)
              ➽➽      SHOW VIDEO

➡પ્રવૃત્તિ 14.5 -  (વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરો)
              ➽➽      SHOW VIDEO

➡પ્રવૃત્તિ 14.5 -  (વિદ્યુત ઘંટડી)
              ➽➽      SHOW VIDEO

➡પ્રવૃત્તિ 14.6 -  (વિદ્યુત ચુંબકની રચના)
              ➽➽      SHOW VIDEO


🔵 એકમ. 15.  પ્રકાશ.

➡પ્રવૃત્તિ -  (લેન્સના પ્રકાર અભિસરણ તથા અપસરણ ઘટના)
         
              ➽➽      SHOW VIDEO

➡પ્રવૃત્તિ 15.1 -  (અરીસા વડે પ્રકાશનું પરાવર્તન)
              ➽➽      SHOW VIDEO

➡પ્રવૃત્તિ 15.2 -  (સમતલ અરીસામાં મીણબત્તીનું પ્રતિબિંબ)
              ➽➽      SHOW VIDEO

➡પ્રવૃત્તિ 15.3 -  (સમતલ અરીસામાં પ્રતિબિંબનું સ્થાન શોધવું)
              ➽➽      SHOW VIDEO

➡પ્રવૃત્તિ 15.4 -  (સમતલ અરીસામાં પ્રતિબિંબનું ડાબે-જમણે ઊલટાય છે)
              ➽➽      SHOW VIDEO

➡પ્રવૃત્તિ 15.5 -  (ગોલીય અરીસાના પ્રકાર)
              ➽➽      SHOW VIDEO

➡પ્રવૃત્તિ 15.6-  (અંતર્ગોળ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ રચે છે)
              ➽➽      SHOW VIDEO

➡પ્રવૃત્તિ 15.8-  (બહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબો)
         
              ➽➽      SHOW VIDEO



➤➤➤ધોરણ : - 8

   🔵  એકમ. 4.  ધાતુ અને અધાતુ.


➡પ્રવૃત્તિ 4.3 -  (ધાતુની ઓકિસજન સાથેની પ્રક્રિયા)
            ➽➽       SHOW VIDEO

➡પ્રવૃત્તિ 4.4 -  (અધાતુની ઓકિસજન સાથેની પ્રક્રિયા)
            ➽➽       SHOW VIDEO

➡પ્રવૃત્તિ 4.8 -  (વિસ્થાપન પ્રક્રિયાઓ)
            ➽➽       SHOW VIDEO


      🔵  એકમ.  14.

➡પ્રવૃત્તિ 14.1 ,  14.2 , 14.3 -  (શું પ્રવાહીઓ વિદ્યુતનું વહન કરે છે? )
            ➽➽       SHOW VIDEO

➡પ્રવૃત્તિ 14.6 - ( પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પ્રસાર કરવો )
            ➽➽       SHOW VIDEO

➡પ્રવૃત્તિ 14.7 - (ઇલેક્ટ્રોપ્લેટિન્ગ/ઢાળ ચડાવવાની પ્રક્રિયા)
            ➽➽       SHOW VIDEO


No comments:

Post a Comment