26/04/2020

PGVCL,MGVCL,DGVCLઅને UGVCL નું તમારું વિજળી(લાઈટ) બીલ જૉવા અને ભરવા માટે ક્લિક કરો.



                          કોરોના મહામારી ના કારણે આખા દેશમાં 15/03/2020 થી લોકડાઉન છે. જેમના કારણે ઉપરની કોઈપણ કંપનીઓ દ્વારા આ વખતે લાઈટ બીલ બનાવવા કે કરવા ઘરે કે વાડિયાએ આવેલ નથી.પરંતુ ઓનલાઈન બીલ બધાને મોકલી આપવામા આવેલ છે. તે જ જોવા જાણવા  માટે...
          માત્ર  તમારા જુના કોઈ વિજળી બીલમા આપેલ ગ્રાહક નંબર નાખીને તમારું વિજળી બીલ ડાઉંનલોડ કરવા, કેટલું બિલ આવ્યું તે જોવા,જાણવા અને બીલ ભરવા માટે તમારે લાગુ પડતા વિભાગની નીચે આપેલી લીંક પર ક્લિક કરો.


1. PGVCL :👉 💡CLICK MY BILL💡



2. MGVCL :👉 💡CLICK MY BILL💡


3. DGVCL :👉 💡CLICK MY BILL💡


4. UGVCL :👉 💡CLICK MY BILL💡




No comments:

Post a Comment