કોરોનાને કારણે લોક ડાઉન હોવાથી પ્રાથમિક શાળાઓમા 16/03/2020 થી શૈક્ષણિક કાર્ય તો બંધ જ છે. પરંતુ બાળકોને ઘરે હોમવર્ક આપવામાં આવી રહ્યું છે.જેનાથી બાળકો અભ્યાસ કરી રહ્યા છે.અને વાર્ષિક પરીક્ષા નજીક હતી એટલે પેપર છપાઈ ગયેલા હોવાથી તે દરેક બાળકોના ઘરે પહોચતા કરવા અને તે પેપર પોતાની બુક મા લખે.અને પુસ્તકો બાબત સાથે આ ઉનાળુ વેકેશન તારીખ 04/05/2020 થી 07/06/2020 સુધીનું રહશે અને તારીખ 08/06/2020 થી શાળા નવા સત્ર સાથે ચાલુ થશે એવો પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા જાહેર થયેલ છે.તે મેળવવા નીચે આપેલ ડાઉંનલોડ બટન પર ક્લિક કરો.
📝વાર્ષિક પરીક્ષા અને ઉનાળુ વેકેશન બાબતનો પરિપત્ર.📝
No comments:
Post a Comment