09/05/2020

લોકરક્ષક કેડર ભરતી મહિલા ઉમેદવારોના આખરી પરિણામ નું લિસ્ટ 2020

પોલીસની ભરતી પ્રક્રિયામાં અગાઉ પરિણામ જાહેર થયેલ પરંતુ જનરલ ની મહિલાનું પરિણામ બાકી હતું જે વિરોધના વંટોળ સાથે સમાન રીતે બધીજ કેટેગરીમાં મહિલાનું કોમન મેરીટ 62.5 ગુણ ના આધારે ડોક્યુમન્ટ વેરીફીકેશન કરી ને ફાઈનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરતાં એક pdf file download થશે જેમા તમારો વારો આવ્યો છે કે નહીં.જો તમારું સિલેશન ક્યાં જિલ્લામાં થયું છે .તે પણ જાણી શકશો.

1). મહિલા બિન હથિયારી લોકરક્ષક પસંદગી યાદી જોવા
                     



2). મહિલા હથિયારી લોકરક્ષક પસંદગી યાદી જોવા



3). જેલ સિપાઇ (મહિલા) પસંદગી યાદી જોવા 
               



4). વધુ માહિતી માટે 

1 comment: