*APL-1 કાર્ડ ધારકોને 07/05/2020 તારીખથી રાશનકાર્ડ ના છેલ્લા નંબર(અંક) મુજબ અનાજ વિતરણ:
* માસ્ક અથવા રૂમાલ પહેર્યું નહીં હોય તો અનાજ નહીં મળે*
*જાણો, કઈ તારીખે કોને મળી શકશે અનાજ...*
ગુજરાતના સ્થાપના દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મધ્યમવર્ગીય પરિવારોના 61 લાખ APL-1 કાર્ડધારકોને અઢી કરોડ જેટલા લોકોને બીજીવાર વિનામૂલ્યે અનાજ વિતરણની જાહેરાત કરી છે તેનો આગામી તા. ૭મી મે થી રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવશે. આ અનાજ વિતરણ રાજ્યની 17 હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોએથી સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો સાથે કરવામાં આવશે. એટલું જ નહિ, અનાજ મેળવવા આવનારા તમામ ગ્રાહકો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. ‘માસ્ક નહિં તો અનાજ નહિ’ એ અભિગમ અપનાવશે. અનાજ વિતરણની જે ક્રમબદ્ધ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, જે નીચે મુજબ છે:
*APL-1 કાર્ડધારકોના રેશનકાર્ડના છેલ્લા અંકો ને આધારે માલ વિતરણ નીચે મુજબ થશે.
તારીખ રેશનકાર્ડના છેલ્લા આંકો
1).07/05/2020 :--- 1 અને 2
2).08/05/2020 :--- 3 અને 4
3).09/05/2020 :--- 5 અને 6
4).10/05/2020 :--- 7 અને 8
5).11/05/2020 :--- 9 અને 0
*કોઇ APL-1 કાર્ડધારક લાભાર્થી તેના નિર્ધારીત ફાળવેલા દિવસે અનાજ લેવા ન જઇ શકે તો તેને તા. ૧રમી મે એ અનાજ વિતરણ કરવામાં આવશે. જે તે માલ વિતરણ કરનાર દુકાનદાર ઉપર આધાર રહશે.*

No comments:
Post a Comment