22/05/2020

ભારત સરકાર દ્વારા સંચાલિત ડિજીટલ લાઇબ્રેરી માં તમારા મનગમતા પુસ્તકો વાંચો



વૈશ્વિક મહામારી કોરોના ના કારણે lockdown જેવી પરિસ્થિતિ હોવાથી ઘરે બેસીને સમય કાઢવો ઘણો મુશ્કેલ છે. અને સાથે સાથે સમય પસાર કરવા માટેના સ્થળો બધા જ બંધ છે આવા સમયે ભારત સરકાર દ્વારા ડિજિટલ લાયબ્રેરી ચાલુ કરી છે. જેમાં અઢળક પુસ્તકો છે. દરેક વિષયના દરેક વિભાગના. આપ તો હવે તમે તમારા મોબાઈલ લેપટોપ કે કમ્પ્યુટર પર વાંચવા માટે આજે જ ક્લિક કરો નીચે આપેલી લીંક પર

ડિજિટલ લાયબ્રેરી મા પુસ્તકો વાંચવા માટે

        👉👉🖥️   અહીં ક્લિક કરો. 🖥️

No comments:

Post a Comment