કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ છે.જેના કારણે બાળકો ઘરે રહીને અભ્યાસ કરી શકે તે માટે સરકાર અને સમગ્ર શિક્ષા દ્વારા છેલ્લા છ અઠવાડિયા દરમ્યાન આપેલ સ્ટડી ફ્રોમ હોમ (વિકલી સ્ટડી મટીરીયલ્સ) સાથે બાળકોને અભ્યાસ રત રાખવાના ઘણા પ્રયાસો ઈનોવેટીવ શિક્ષકો દ્વારા પણ થઈ રહ્યા છે. તેમનાં કાર્યોને ધ્યાને લઇ ને વેકેશન ખુલતાં આવા ઈનોવેટીવ શિક્ષકો દ્વારા વર્સ્યુઅલ ક્લાસ રૂમ ચાલુ કરવાનું વિચારેલ છે.જેમનો લેટેસ્ટ પરિપત્ર થયેલ છે.
જેમાં કયા શિક્ષકો ભાગ લઈ શકે.
વગેરે વધુ માહિતી માટે આ પરિપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
જેમાં કયા શિક્ષકો ભાગ લઈ શકે.
વગેરે વધુ માહિતી માટે આ પરિપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
વર્સ્યુઅલ ક્લાસ રૂમમાં જોડવા માંગતા શિક્ષક મિત્રોએ નીચે આપેલી લિંક દ્વારા તમારી જરૂરી માહિતી ભરી ને submit કરો. વર્સ્યુઅલ ક્લાસ રૂમમા જોડવા માટેની છેલ્લી તારીખ 18/05/2020 સુધી જ છે.
વર્સ્યુઅલ ક્લાસ રૂમમા જોડાવા માટે અહીં ક્લિક કરો

Good
ReplyDelete