કોરોના મહામારી ના કારણે શાળાઓ બંધ છે.પરંતુ હાલ હાવે શાળાઓ નું સત્ર ચાલુ થઈ રહ્યું છે.પરંતુ શાળા ઓ ચાલુ કરાવી કે નહિ વગેરે બાબતો અંગે આજે મિટિંગ હતી તેમાં શું નિર્ણય લેવાયો અને પ્રાથમિક શાળાઓ ચાલુ થશે કે નહીં વગેરે બાબતો જાણવા માટે અહી ક્લિક કરો.
✅ *8/6/2020 થી શાળા શરૂ કરવા બાબત રાજ્યસંઘનો લેટર*
💥🏮શિક્ષકો માટે લેટેસ્ટ પરિપત્ર*
🔵શાળામાં કોને અને કેવી રીતે જવાનું અને કઈ કઈ કામગીરી કરવાની*તે બાબત નો આજનો લેટેસ્ટ પરિપત્ર ‼️
*👉 HOME LEARNING દ્વારા શૈક્ષણિક પ્રવૃતિઓ શરૂ કરવા સંબંધે સૂચનાઓ
➖શાળાનાં આચાર્યશ્રીએ જરૂરિયાત મુજબ શિક્ષક બોલાવી આધાર ડાયસ કામગરી તેમજ પુસ્તક વિતરણ કામગીરી સુનિશ્ચિત રીતે પૂર્ણ કરવી
➖શાળાનાં આચાર્યશ્રીએ જરૂરિયાત મુજબ શિક્ષક બોલાવી આધાર ડાયસ કામગરી તેમજ પુસ્તક વિતરણ કામગીરી સુનિશ્ચિત રીતે પૂર્ણ કરવી
👉પુસ્તકો વિતરણ
👉શૈક્ષણિક કાર્યક્રમ પ્રસારણ પ્રબંધ
👉અન્ય વધુ સૂચનાઓ
🖥️ શિક્ષકો માટે લેટેસ્ટ પરિપત્ર*🖥️
No comments:
Post a Comment