17/06/2020

વર્ચ્યુઅલ ક્લાસરૂમ દ્વારા અભ્યાસ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ તારીખ 18/06/2020 ના રોજ તાલીમ લેવી જરૂરી છે..

 


  કોરોના મહામારી ના કારણે શાળાઓ બંધ છે. પરંતુ બાળકોનું શિક્ષણ કાર્ય ના બગડે તે માટે થઈને સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમના ભાગરૂપે વર્ચ્યુઅલ ક્લાસ રૂમ ચાલુ કરવા માં આવ્યું છે.જેમની તાલીમ શિક્ષકો અને બાળકો માટે આવતી કાલે તારીખ 18/06/2019 ના રોજ સવારના 10:30 કલાકે તાલીમ થવા ની છે. જેમની માટે લીંક આપવામાં આવી છે. જેમાં દરેક શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ લીંક દ્વારા વર્ચ્યુઅલ ક્લાસ રૂમ માટેની તાલીમ માં જોડાય તે જરૂરી છે. તો આપા તાલીમ માં જોડાવા માટે નીચે આપેલી લીંક દ્વારા જોડાઈ શકો છો.

💥👉 વર્ચ્યુઅલ ક્લાસરૂમ તાલીમ 👈💥

📱👉 તારીખ :- 18/06/2020

📱👉 સમય :- સવારે 10:30 કલાકે

📱👉 તમામ પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાર્થીઓ.

📱👉 વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં જોડાવા માટે અહીં ક્લિક કરો :- Click Here 

📱👉 Microsoft team નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો :-. Click Here


No comments:

Post a Comment