08/06/2020

GCERT દ્વારા ધોરણ 1 થી 8 અને શિક્ષક મોડ્યુલ તૈયાર કરેલ છે તે ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

નમસ્કાર મિત્રો
    કોરોના જેવી મહામારી થી શાળા અને કોલેજો બંધ છે અને ક્યારે ચાલુ થાય તેમનું હજુ કોઈ નક્કી નથી. જેમના કારણે સરકાર અને જીસીઆરટી દ્વારા બાળકો ઘરે રહી અને સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે 'ઘરે શીખીએ 'નામ નું સાહિત્ય નિર્માણ કર્યું છે.તે દરેક બાળકોને આપવામાં આવશે.  જે ૧૫ જૂનથી દરેક બાળકો પોતાની ઘરે રહી અને  અભ્યાસ કરી શકશે.આ સાહિત્ય ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ધોરણ1 થી 8 સુધી ની લીંક ઉપરથી મેળવી શકો છો.


ઘરે શીખીએ નું સાહિત્ય pdf file માં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ધોરણ ના ફોટો પર ક્લિક કરો.


























No comments:

Post a Comment