વૈશ્વિક મહામારી કોરોના ને કારણે શાળા કોલેજો બધું જ બંધ છે, પરંતુ બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે તે માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમનો એક પ્રયત્ન એટલે સરકાર દ્વારા ટેલિવિઝનના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાનું નક્કી કરેલું છે જેમાં ધોરણ ત્રણ થી બાર સુધી ને બાળકો શિક્ષણકાર્ય બાય સેગ ચેનલ દ્વારા 15 june 2020 થી આપવામાં આવશે જેમનો પરિપત્ર અને ક્યા સમયે ક્યાં ધોરણના બાળક નો અભ્યાસક્રમ ટીવી પર ચાલુ હશે તે સંપૂર્ણ time table મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
💥📝 1. પરિપત્ર 📝💥
👉🖥️ શૈક્ષણિક કાર્યક્ર્મનું સમય પત્રક 👈🖥️
No comments:
Post a Comment