🔴👉 કોરોના મહામારી ને કારણે શાળાઓ કોલેજો બધું જ બંધ છે.પરંતુ શિક્ષણ કાર્ય બંધ ના રહે તેમના માટે સરકાર અને શિક્ષણ વિભાગ અનેક પ્રયત્નો કરે છે.
🔴👉બાળકો ઘરે રહી ને શીખે તે માટે હોમ લર્નિંગ ના રૂપમાં દુરદર્શન , બયસેગ ચેનલ, youtube ચેનલ, દીક્ષા પોર્ટલ આમ અનેક માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે.અને બાળકોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે દરેક શિક્ષકે દરરોજ 15 બાળકોને ફોન અથવા રૂબરૂ મુલાકાત દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.
🔴👉 આ સંપુર્ણ મહેનત ફળીભૂત થાય છે કે નહીં તે જાણવા માટે સ્કૂલ ઇન્સ્પેક્ટર ને આવી તમામ બાબતોનું મોનિટરિંગ કરવા માટે ફિલ્ડવર્ક કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જેમનો પરિપત્ર અને સ્કૂલ ઇન્સ્પેક્ટર ફિલ્ડ વર્ક નું ફોર્મ ડાઉંનલોડ કરવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.

No comments:
Post a Comment