એકમ કસોટીની ઓનલાઈન એન્ટ્રી માટે ઓફીસીયલ એપ્લીકેશન અને માર્ગદર્શિકા બહાર પડી ગયેલ છે.
*SARAL DATA એન્ડ્રોઇડ એપ. ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો *
👇🏿👇🏿👇🏿
*એકમ કસોટીની ઓનલાઈન એન્ટ્રી માટે માર્ગદર્શિક ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો*
..............................
હાલ માત્ર જૂનાગઢ, બનાસકાંઠા, નવસારી અને આણંદ જિલ્લામાં પ્રાયોગિક ધોરણે પાઇલોટ પ્રોજેકટ અંતર્ગત આ એપ્લિકેશનમાં કામ કરવાનું છે, માટે બાકીના જિલ્લાના મિત્રો આપને જ્યાં સુધી બીજી સૂચના ના મળે ત્યાં સુધી હાલ અભ્યાસ કરજો પણ કામગીરી શરૂ કરશો નહિ.
No comments:
Post a Comment