24/03/2021

ધોરણ 3 થી 8 ની હમણાં લેવાયેલ પરીક્ષાના ગુણ સ્કેન કરવા માટેની OMR શીટ એક A4 પેઈઝમા એક સાથે ચાર વિદ્યાર્થીની OMR

ધોરણ 3 થી 8 ની હમણાં લેવાયેલ પરીક્ષાના ગુણ સ્કેન કરવા માટેની OMR શીટ એક A4 પેઈઝમા એક સાથે ચાર વિદ્યાર્થીની માહિતી મળી આવે છે.

👉આ OMR શીટ ની ખાસ વિશેષતા👈

1. એક A4 size ના પેઇઝ માં એક સાથે ચાર OMR સીટ.

2. એક વખત નામ અને uid નાખતા OMR સીટ માં નામ, UID નંબર, ધોરણ અને વિષય આપોઆપ લખાઈ ને આવી જશે.

3. જો OMR સીટ ગુણ સાથે મેળવવી હોય તો આપેલ ડેટા સીટ માં ગુણ ભરતા દરેક બાળકો ની ગુણ સાથે સીટ મળી રહશે.

4.આ OMR સીટ નું સ્કેનીંગ ટેસ્ટિંગ કરેલ છે. અને 100% સ્કનિંગ સફળ છે.

📥 👉  SAT OMR SHEET DOWNLOAD કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.:-

👉 📥SAT OMR SHEET 📥 👈


માત્ર કોરી OMR SHEET DOWNLOAD કરવા માટે નીચે આપેલી લિંક ક્લિક કરો.



No comments:

Post a Comment