23/05/2021

MCC ONLINE COMMON TEST આપવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો

👉 MCC ONLINE COMMON TEST  આપવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો .




    મંગલમ્ ક્લાસિસ પ્રાચી દ્વારા ઓનલાઈન ટેસ્ટ સિરીઝ ચાલુ કરી રહ્યા છે.જે સ્પર્ધકો ઓનલાઈન ટેસ્ટ સિરીઝ આપવા માંગતા હોય તેમણે નીચે આપેલી લિંક પર ક્લિક કરતાં નીચે મુજબ નું પેઈઝ ખુલશે.

ઉપરના કોષ્ટકમા તમારું પુરુનાં લખી ને Start  પર ક્લિક કરતા ટેસ્ટ ચાલુ થઈ જશે અને તેમા 15 મિનિટનો સમય બતાવશે જે ટેસ્ટ 15 મિનિટમાં બંદ થઈ જશે.


ટેસ્ટનું સમય પત્રક:---

1. દર બુધવાર અને રવિવારે સાંજે 7:00 કલાકે લેવામાં આવશે. 

2. દર ટેસ્ટ 15  ગુણની રહેશે.

3.  15 ગુણની ટેસ્ટ માટે 10 મિનિટ નો સમય રહેશે.

MCC ONLINE TEST આપવા માટે અહીં ક્લિક કરો




  ગુજરાતમાં સૌપ્રથમવાર વિષય આધારિત ટેસ્ટ સિરીઝ

આ ટેસ્ટ માત્ર SC/ST ના સ્પર્ધકો માટે જ છે


👉તારીખ 26/05/2021 ને બુધવાર ના રોજ સાંજે 7:00 કલાકે લેવાનાર ઓનલાઈન ટેસ્ટ ની માહિતી નીચે મુજબ છે.

⭐વિષય :- ભારતીય બંધારણ
⭐ટોપિક :- બંધારણ સભા

⭐કુલ ગુણ :- 15

⭐ટેસ્ટના પ્રશ્નો સેટ કરનાર શિક્ષક:- ચૌહાણ સર

             ✏️ ટેસ્ટની વિશેષતા✏️

● ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ટેસ્ટ પેપર્સ

● વાંચન ટાર્ગેટ અને ટેસ્ટ 

● ટેસ્ટ બાદ તુરંત પરિણામ

● આ ટેસ્ટ સિરીઝ નિઃશુલ્ક રહશે

● 1થી3 નંબર નંબર ને ઈનામ આપવામાં આવશે

ટેસ્ટ સિરીઝમાં ભાગ લેવા માટે મંગલમ ક્લાસીસના MCC ONLINE TEST નામના વોટ્સ એપ ગૃપ માં જોઈન થવાનું રહશે .
જેમની લિંક નીચે આપેલી છે.



No comments:

Post a Comment