શ્રી પીપળવા પ્રાથમિક શાળા નું ધોરણ 8 નું ઓનલાઈન પરિણામ જોવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
લીંક પર ક્લિક કરતા નીચે મુજબનું એક ડાયલોગ બોક્સ ખૂલશે જેમાં વિદ્યાર્થીએ પોતાનો જનરલ રજિસ્ટર (G.R.) નંબર લખી સબમિટ બટન પર ક્લિક કરતા તમારું પરિણામ જોવા મળશે.
પોતાનું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો
No comments:
Post a Comment