03/06/2024

NMMS (ધોરણ:- 8 ) માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ થયું જાહેર. તમારૂ રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો કરો.


 ધોરણ 12 સુધી દર મહિને 1000 રૂપિયા સ્કોલરશીપ મળવા પાત્ર NMMS પરીક્ષા નું પરિણામ જાહેર.


NMMS (ધોરણ:- 8 ) માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. રીઝલ્ટ જોવા માટે અંહિ ક્લિક કરો.




તમારું રીઝલ્ટ જોવા માટે NMMS ની પરીક્ષા આપવા ગયા હતા તે હોલ ટીકીટમાં પરીક્ષાના બેઠક નંબર(Seat No.) આપેલા હશે તે અને બાળકની જન્મતારીખ અથવા તો બાળકનો 16 અંક નો યુનિક આઈડી નંબર નાખી ને ચેક કરી શકો છો.



તમારું રીઝલ્ટ જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.







NMMSનું રીઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.








No comments:

Post a Comment