ધોરણ :-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ થયું જાહેર . તમારું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.
તમારું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની અખબારી યાદી જણાવે છે કે ધોરણ :-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 17/05/2020 ને રવિવાર ના રોજ સવારે 8:00 કલાકે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ઓનાઈન જાહેર કરવામાં આવશે.
અખબારી માહિતી નીચે મુજબ છે.
તમારું પરિણામ જોવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.
1. નીચે આપેલી લિંક પર ક્લિક કરતાં બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોવા માટેનું પેઈઝ ખુલશે.જેમા
2. તમારો ધોરણ 12 વિજ્ઞાાન પ્રવાહ પરીક્ષાનો બેઠક નંબર(સીટ નંબર) નાખો.
3. પછી GO. બટન પર ક્લિક કરતાં તમારું પરિણામ જોવા મળશે.
ખાસ નોંધ:- પરિણામ જાહેર થયા બાદ જ નીચે ની લીંક કામ કરશે.


No comments:
Post a Comment