પ્રાથમિક શાળાના બાળકોને પૂરતું પોષણ મળી રહે અને રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે તેવા હેતુથી મધ્યાહન ભોજન યોજના અંતર્ગત વેકેશનમાં ફૂડ સિક્યોરિટી એલાઉન્સ આપવા નું રાજ્ય સરકાર દ્વારા નક્કી થતાં નીચે મુજબનો પરિપત્ર થયેલ છે. જે પરિપત્ર ના સંદર્ભમાં પ્રાથમિક શાળાઓમાં તારીખ 04/05/2020 થી તારીખ 07/06/2020 સુધી વેકેશન છે. જે વેકેશનના સમયમાં સરકારે ઉપર મુજબની વિચારણા કરતાં બાળકોને કુલ 34 દિવસનું ફૂડ સિક્યોરિટી એલાઉન્સ આપવાનું નક્કી કરેલ. જે સંદર્ભે બાળકોના ભાગનું અનાજ વિતરણ કરવાનું થાય છે જેમના માટે ફૂડ સ્લીપ આપવાની થતી હોય તો તેમના માટે ની એક્સલ ફાઈલ તૈયાર કરેલ છે.જેમાં એક જ પાનાંમાં એક સાથે ચાર વિદ્યાર્થીઓની સ્લીપ મેળવી શકાય છે.
--- ફૂડ સિક્યોરિટી એલાઉન્સ માટેનો પરિપત્ર અને ફૂડ સ્લીપ મેળવવા માટે નીચે આપેલી લિંકો પર ક્લિક કરો.
(1) ફૂડ સિક્યોરિટી એલાઉન્સ માટેનો 15/05/2020 નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો:--
(2). ફૂડ સ્લીપ માટેની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે આપેલ લીંક પર ક્લિક કરો.

No comments:
Post a Comment