કોરોના ના કારણે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે.પરંતુ શાળાઓ ચાલુ છે. જેમનો સમય અત્યાર સુધી શાળાનો સમય સવારનો હતો તેમા ફેરફાર કરવામા આવ્યો છે. હવે તારીખ 01/07/2020 થી શાળાનો સમય:- 10:30 થી 05:30 સુધી નો રહશે.
શાળાના સમય બાબતમાં જૂનાગઢ જિલ્લાનો પરિપત્ર ડાઉંનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
No comments:
Post a Comment