27/06/2020

" હોમ લર્નિંગ " અંગે દૂરદર્શન કેન્દ્ર ડીડી ગીરનાર ચેનલથી પ્રસારીત થનાર શૈક્ષણિક કાર્ય જુલાઈ 2020 નું સમય પત્રક અને પરિપત્ર.

     

        ➡️ કોરોના ના કારણે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે.પરંતુ બાળકોનો અભ્યાસ ના બગડે તે માટે સરકારના નિર્દેશથી GCERT દ્વારા તૈયાર કરવામાં આવેલ ઘરે શીખીએ (હોમ લર્નિંગ) જે ડીડી ગીરનાર(T.V.)ના માધ્યમથી દરેક બાળક સુધી પહોચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.તેમા પ્રથમ સપ્તાહ સફળતા પુર્વક પૂર્ણ થયો છે.
         ➡️   તારીખ 22/06/2020 થી દ્વિતીય સપ્તાહનો પ્રારંભ થાય છે. જેમનું આયોજન રજુ કર્યુ છે. જેમા કઈ તારીખે, ક્યા સમયે, ક્યા ધોરણ નો,ક્યો એકમ પ્રસારીત થશે તેનુ સંપુર્ણ આયોજન ( સમય પત્રક) તૈયાર કરેલ છે જે ડાઉંનલોડ કરવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.

         👉 પ્રથમ પખવાડિયું તારીખ 15/06/2020 થી 30/06/202 સુધીનું અગાઉ જાહેર થયેલ છે અને તે પુરું થવાના આરે છે. જ્યારે " હોમ લર્નિંગ " અંગે દૂરદર્શન કેન્દ્ર ડીડી ગીરનાર ચેનલથી પ્રસારીત થનાર શૈક્ષણિક કાર્ય જુલાઈ 2020 નું સમય પત્રક અને પરિપત્ર.જાહેર કરવામા આવ્યો છે જે મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.



    💥👉 તારીખ 01/07/2020 થી 31/07/2020 સુધી ડીડી ગિરનાર(T.V.) પર પ્રસારીત થનાર ધોરણ 3 થી 12 પોગ્રામનુ TIME TABLE ડાઉંનલોડ કરવા માટે અહી ક્લિક કરો:-

🌏🖥  પરિપત્ર:- 🔴💥


🔴👉 ધોરણ :- 3 થી 5 નું જુલાઈ 2020 નું સમય પત્રક :- CLICK HERE


🔴👉 ધોરણ :- 6 થી 8 નું જુલાઈ 2020 નું સમય પત્રક :- CLICK HERE


🔴👉 ધોરણ :- 9 થી 13 નું જુલાઈ 2020 નું સમય પત્રક :- CLICK HERE





No comments:

Post a Comment