14/06/2020

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે .તમારું પરિણામ જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો


ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે  તમારું પરિણામ જોવા માટે અત્યારે જ નીચે ક્લિક કરશો

તમારું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની અખબારી યાદી જણાવે છે કે ધોરણ :-12 સામાન્ય પ્રવાહ નું પરિણામ જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઇટ www.gseb.org  પર ઓનાઈન જાહેર કરવામાં આવ્યું છે .

              અખબારી માહિતી નીચે મુજબ છે.


તમારું પરિણામ જોવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.
1. નીચે આપેલી લિંક પર ક્લિક કરતાં બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોવા માટેનું પેઈઝ ખુલશે.જેમા 
2. તમારો ધોરણ 12 ની પરીક્ષાનો બેઠક નંબર(સીટ નંબર) નાખો.
3. પછી GO. બટન પર ક્લિક કરતાં તમારું પરિણામ જોવા મળશે.

ખાસ નોંધ:- પરિણામ જાહેર થયા બાદ જ નીચે ની લીંક કામ કરશે.


No comments:

Post a Comment