19/06/2020

ધોરણ 8 :- પ્રથમ સત્રની હિન્દી વિષયની એકમ 1 ( तेरी है जमीं।) ની ડિજિટલ pdf .

નમસ્કાર મિત્રો,
આપને જણાંવતા આનંદ અનુભવી રહ્યા શું કે, આજના ટેક્નોલોજીના યુગમાં વિશ્વ સાથે કદમ મિલાવવા આપણે હરણફાળ ભરવી પડે તેમ છે. શિક્ષણમાં આપણે પાછળ ન રહી જાયે તે માટે ઘણાં પ્રયાસો થઈ રહ્યા છે. તેમાં મારો એક નવો પ્રાયસ, ડિજિટલ પાઠ્યપુસ્તક. Pdf ના સ્વરૂપમાં તો પાઠયપુસ્તક મળી રહે છે. પરંતુ આજ pdf ને ડિજિટલ સ્વરૂપ આપ્યું છે.જેમાં લેખક પરિચય,એકમનું ગાન/શ્રવણ,એકમની સમાજ,ભાષા સજ્જતા વગેરેના વિડીયો આઈકોન આપવામાં આવ્યા છે.જે આઈકોન પર ક્લિક કરતાં તેમણે અનુરૂપ વિડીયો ચાલુ થાય છે.જ્યારે અભ્યાસ,સ્વાધ્યાય,વ્યાકરણ વિભાગ, પ્રવૃતિ,એકમ કસોટી વગેરે ના પણ આઈકોન આપવામાં આવ્યા છે. જેમને ક્લિક કરતાં તેમને અનુરૂપ કન્ટેનની પ્રવૃતિ ચાલુ થાય છે.


💥💥💥👉👉 कक्षा ८:- १ तेरी है जमीं की डिजिटल pdf प्राप्त करने के लिए नीचे उसकी फोटो पे क्लिक करें।











🖥️ધોરણ 8 પ્રથમ સત્ર 🖥️


🔵  વિષય:- हिन्दी


🔵 એકમ : - 1. तेरी है जमीं

ડિજીટલ PDF DOWNLOAD કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.





No comments:

Post a Comment