કોરોના ના કારણે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે.પરંતુ બાળકોનો અભ્યાસ ના બગડે તે માટે સરકારના નિર્દેશથી GCERT દ્વારા તૈયાર કરવામાં આવેલ ઘરે શીખીએ (હોમ લર્નિંગ) જે ડીડી ગીરનાર(T.V.)ના માધ્યમથી દરેક બાળક સુધી પહોચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.તેમા પ્રથમ સપ્તાહ સફળતા પુર્વક પૂર્ણ થયો છે.
તારીખ 22/06/2020 થી દ્વિતીય સપ્તાહનો પ્રારંભ થાય છે. જેમનું આયોજન રજુ કર્યુ છે. જેમા કઈ તારીખે, ક્યા સમયે, ક્યા ધોરણ નો,ક્યો એકમ પ્રસારીત થશે તેનુ સંપુર્ણ આયોજન ( સમય પત્રક) તૈયાર કરેલ છે જે ડાઉંનલોડ કરવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
💥👉 તારીખ 22/06/2020 થી 28/06/2020 સુધી ડીડી ગિરનાર(T.V.) પર પ્રસારીત થનાર પોગ્રામનુ TIME TABLE ડાઉંનલોડ કરવા માટે અહી ક્લિક કરો:-

No comments:
Post a Comment