20/06/2020

SSA e-learning courses દ્વારા NCERT ના પાઠ્યક્રમ અનુસાર ગણિત,વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનને લગતો તમામ પાઠયક્રમ જોવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.

બાળકનું શિક્ષણ ના બગડે તે માટે થઈ સરકાર દરેક સંસ્થાઓ અને શિક્ષકો અથાક પ્રયાસો કરી રહ્યા છે તેમાં સર્વ શિક્ષા અભિયાન દ્વારા SSA E-LEARNING COURSE નામથી ગણિત , વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ના તમામ કોર્ષ ના વીડિયો મૂકવામાં આવ્યા છે. જે જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

   👉 આ પર ક્લિક કરતાં નીચે મુજબ નું બોક્સ ખૂલશે.
જેમાં Select Standard પર ક્લિક કરતાં  ફરી નીચે મુજબ નું બોક્સ ખુલશે.

👉 જેમાથી તમારું ધોરણ પસંદ કરતાં નીચે મુજબ નું બોક્સ ખુલશે.

👉 હવે  Select Subject  પર ક્લિક કરો અને તમે જે વિષયનો અભ્યાસ કરવા માગો છો તેના પર ક્લિક કરો.



👉  જેમા તમે અભ્યાસ કરવા માંગતા વિષય પર ક્લિક કરતાં નીચે મુજબ નું બોક્સ ખુલશે.


👉 જેમા તમેં જે એકમનો અભ્યાસ કરવા માંગો છો તેના પર ક્લિક કરતાં તેમના વિડીયો ચાલુ થઈ જશે.

🔴💥👉 SSA E-LEARNING COURSE નો માથી અભ્યાસ કરવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.




No comments:

Post a Comment