25/07/2020

MCC ONLINE TEST :- 11 આપવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો .





👉 MCC ONLINE TEST :- 11 આપવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો .







   મંગલમ્ ક્લાસિસ પ્રાચી દ્વારા ઓનલાઈન ટેસ્ટ સિરીઝ ચાલુ કરી રહ્યા છે.જે સ્પર્ધકો ઓનલાઈન ટેસ્ટ સિરીઝ આપવા માંગતા હોય તેમણે નીચે આપેલી લિંક પર ક્લિક કરતાં નીચે મુજબ નું પેઈઝ ખુલશે.




ઉપરના કોષ્ટકમા તમારું પુરુનાં લખી ને Start  પર ક્લિક કરતા ટેસ્ટ ચાલુ થઈ જશે અને તેમા 15 મિનિટનો સમય બતાવશે જે ટેસ્ટ 15 મિનિટમાં બંદ થઈ જશે.


ટેસ્ટનું સમય પત્રક:---

1.  દર શનિવારે, 8:00 PM થી 9:00 PM  વચ્ચે.

2. ટેસ્ટ 25 કે 50 ગુણની રહેશે.

3.  25 ગુણની ટેસ્ટ માટે 15 મિનિટ નો સમય રહેશે.

4.  50 ગુણની ટેસ્ટ માટે 30 મિનિટ નો સમય રહેશે.


MCC ONLINE TEST આપવા માટે અહીં ક્લિક કરો





વધુ માહિતી માટે સંપર્ક કરો


જે સ્પર્ધક મિત્રો MCC ONLINE TEST  રેગ્યુલર આપવા માંગતા હોય તેમણે નીચે WhatsApp ગ્રુપમાં ફરજિયાત જોડાવાનું રહશે

JOIN MCC WHATSAPP GROUP

WhatsApp no: 9662601585





No comments:

Post a Comment