👉 MCC ONLINE TEST :- 10 આપવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો .
મંગલમ્ ક્લાસિસ પ્રાચી દ્વારા ઓનલાઈન ટેસ્ટ સિરીઝ ચાલુ કરી રહ્યા છે.જે સ્પર્ધકો ઓનલાઈન ટેસ્ટ સિરીઝ આપવા માંગતા હોય તેમણે નીચે આપેલી લિંક પર ક્લિક કરતાં નીચે મુજબ નું પેઈઝ ખુલશે.
ઉપરના કોષ્ટકમા તમારું પુરુનાં લખી ને Start પર ક્લિક કરતા ટેસ્ટ ચાલુ થઈ જશે અને તેમા 15 મિનિટનો સમય બતાવશે જે ટેસ્ટ 15 મિનિટમાં બંદ થઈ જશે.
ટેસ્ટનું સમય પત્રક:---
2. ટેસ્ટ 25 કે 50 ગુણની રહેશે.
3. 25 ગુણની ટેસ્ટ માટે 15 મિનિટ નો સમય રહેશે.
4. 50 ગુણની ટેસ્ટ માટે 30 મિનિટ નો સમય રહેશે.
MCC ONLINE TEST આપવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે સંપર્ક કરો
જે સ્પર્ધક મિત્રો MCC ONLINE TEST રેગ્યુલર આપવા માંગતા હોય તેમણે નીચે WhatsApp ગ્રુપમાં ફરજિયાત જોડાવાનું રહશે
JOIN MCC WHATSAPP GROUP
WhatsApp no: 9662601585
No comments:
Post a Comment