👉 MCC ONLINE TEST :- 9 આપવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો .
મંગલમ્ ક્લાસિસ પ્રાચી દ્વારા ઓનલાઈન ટેસ્ટ સિરીઝ ચાલુ કરી રહ્યા છે.જે સ્પર્ધકો ઓનલાઈન ટેસ્ટ સિરીઝ આપવા માંગતા હોય તેમણે નીચે આપેલી લિંક પર ક્લિક કરતાં નીચે મુજબ નું પેઈઝ ખુલશે.
Your email મા તમારું email id નાખીને Get your link પર ક્લિક કરતાં લિંક તમારા email મા જતી રહેશે ત્યાર બાદ તમારે તમારું gmail ખોલતા તેમા એક નીચે મુજબનો email આવ્યો હશે.
તેને ઓપન કરતા એક નીચે મુજબનું પેઈઝ ખુલશે
જેમા open your link પર ક્લિક કરતા નીચે મુજબનું પેઈઝ ખુલશે
જેમા open the form પર ક્લિક કરતા ટેસ્ટ ચાલુ થઈ જશે જે આ પ્રમાણે હશે.
જેમા તમારી જરૂરી માહિતી ભરી Next પર ક્લિક કરતાં ટેસ્ટ ચાલુ થઈ જશે. દરેક પ્રશ્નોના જવાબ આપી Submit બટન પર ક્લિક કરતાં એક નવું જ પેઈઝ ઓપન થશે અને Your Score બટન પર ક્લિક કરતાં તમારી ટેસ્ટ નું પરિણામ જોય શકશો.
ટેસ્ટનું સમય પત્રક:---
2. ટેસ્ટ 25 કે 50 ગુણની રહેશે.
3. 25 ગુણની ટેસ્ટ માટે 15 મિનિટ નો સમય રહેશે.
4. 50 ગુણની ટેસ્ટ માટે 30 મિનિટ નો સમય રહેશે.
MCC ONLINE TEST આપવા માટે અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે સંપર્ક કરો
જે સ્પર્ધક મિત્રો MCC ONLINE TEST રેગ્યુલર આપવા માંગતા હોય તેમણે નીચે WhatsApp ગ્રુપમાં ફરજિયાત જોડાવાનું રહશે
JOIN MCC WHATSAPP GROUP
WhatsApp no: 9662601585
No comments:
Post a Comment