18/05/2024

(ધોરણ:- 8 ) માં લેવાયેલ મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા-2024ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. રીઝલ્ટ જોવા માટે અંહિ ક્લિક કરો.

 (ધોરણ:- 8 ) માં લેવાયેલ મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા-2024ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. રીઝલ્ટ જોવા માટે અંહિ ક્લિક કરો.



તમારું રીઝલ્ટ જોવા માટે જ્ઞાનસાધનાની પરીક્ષા આપવા ગયા હતા તે હોલ ટીકીટમાં પરીક્ષાના બેઠક નંબર(Seat No.) આપેલા હશે તે અને બાળકની જન્મતારીખ નાખી ને ચેક કરી શકો છો.



તમારું રીઝલ્ટ જોવા માટે નીચે આપેલ ફોટો કે લિંક પર ક્લિક કરો.







જ્ઞાનસાધનાનું રીઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.




મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષામાં બેઠેલા તમારી શાળાના તમામ બાળકોના રીઝલ્ટ એક સાથે જોવા માટે નીચે ક્લિક કરો.


શાળાના બધાજ વિદ્યાર્થીનું એક સાથે પરિણામ જોવા માટે તમારે લોગીન થવું પડશે જેમાં લોગીન આઈડી તમારા સ્કૂલ નાં ડાયસ કોડ અને પાસવર્ડ ssa માં જે પાસવર્ડ રાખેલ છે. તે ચાલશે.


દરેક શિક્ષકો પોતાના બાળકોનું એક સાથે રીઝલ્ટ જોવા માટે થોડી રાહ જોવી થોડા સમયમાં સાઈડ ઉપર મુકાઈ જશે.











શાળાના બધાજ બાળકોનું એક સાથે પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.










No comments:

Post a Comment