CET (ધોરણ:- 5 ) માં લેવાયેલ જ્ઞાનસેતુની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. રીઝલ્ટ જોવા માટે અંહિ ક્લિક કરો.
તમારું રીઝલ્ટ જોવા માટે CET પરીક્ષા આપવા ગયા હતા તે હોલ ટીકીટમાં પરીક્ષાના બેઠક(Seat No.) આપેલા હશે તે અને બાળકની જન્મતારીખ નાખી ને ચેક કરી શકો છો.
તમારું રીઝલ્ટ જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
CET નું રીઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.
CET (ધોરણ:- 5 ) માં લેવાયેલ જ્ઞાનસેતુની પરીક્ષામાં બેઠેલા તમારી શાળાના તમામ બાળકોના રીઝલ્ટ એક સાથે જોવા માટે નીચે ક્લિક કરો.
શાળાના બધાજ વિદ્યાર્થીનું એક સાથે પરિણામ જોવા માટે તમારે લોગીન થવું પડશે જેમાં લોગીન આઈડી તમારા સ્કૂલ નાં ડાયસ કોડ અને પાસવર્ડ ssa માં જે પાસવર્ડ રાખેલ છે. તે ચાલશે.
શાળાના બધાજ બાળકોનું એક સાથે પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.
No comments:
Post a Comment