03/06/2024

NMMS (ધોરણ:- 8 ) માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ થયું જાહેર. તમારૂ રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો કરો.


 ધોરણ 12 સુધી દર મહિને 1000 રૂપિયા સ્કોલરશીપ મળવા પાત્ર NMMS પરીક્ષા નું પરિણામ જાહેર.


NMMS (ધોરણ:- 8 ) માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. રીઝલ્ટ જોવા માટે અંહિ ક્લિક કરો.




તમારું રીઝલ્ટ જોવા માટે NMMS ની પરીક્ષા આપવા ગયા હતા તે હોલ ટીકીટમાં પરીક્ષાના બેઠક નંબર(Seat No.) આપેલા હશે તે અને બાળકની જન્મતારીખ અથવા તો બાળકનો 16 અંક નો યુનિક આઈડી નંબર નાખી ને ચેક કરી શકો છો.



તમારું રીઝલ્ટ જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.







NMMSનું રીઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.








21/05/2024

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE-SSE)-૨૦૨૩-૨૪ પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર

 પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE-SSE)-૨૦૨૩-૨૪ પરીક્ષાની A સિરીઝના પ્રશ્નપત્રની ફાઈનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે.તો આ આન્સર કી ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

ધોરણ 5 માં લેવાયેલ PSE ની પરીક્ષા તમે આપેલ પરીક્ષા ની સિરીઝ A ની આન્સર જાહેર થઈ છે. જે ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો  

                             



ધોરણ 9 માં લેવાયેલ SSE ની પરીક્ષા તમે આપેલ પરીક્ષા ની સિરીઝ A ની આન્સર જાહેર થઈ છે. જે ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો  

          

    


                             


NMMS 2024 EXAM ANSWER KEY :-


                        DOWNLOAD 

18/05/2024

(ધોરણ:- 8 ) માં લેવાયેલ મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા-2024ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. રીઝલ્ટ જોવા માટે અંહિ ક્લિક કરો.

 (ધોરણ:- 8 ) માં લેવાયેલ મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષા-2024ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. રીઝલ્ટ જોવા માટે અંહિ ક્લિક કરો.



તમારું રીઝલ્ટ જોવા માટે જ્ઞાનસાધનાની પરીક્ષા આપવા ગયા હતા તે હોલ ટીકીટમાં પરીક્ષાના બેઠક નંબર(Seat No.) આપેલા હશે તે અને બાળકની જન્મતારીખ નાખી ને ચેક કરી શકો છો.



તમારું રીઝલ્ટ જોવા માટે નીચે આપેલ ફોટો કે લિંક પર ક્લિક કરો.







જ્ઞાનસાધનાનું રીઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.




મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) પરીક્ષામાં બેઠેલા તમારી શાળાના તમામ બાળકોના રીઝલ્ટ એક સાથે જોવા માટે નીચે ક્લિક કરો.


શાળાના બધાજ વિદ્યાર્થીનું એક સાથે પરિણામ જોવા માટે તમારે લોગીન થવું પડશે જેમાં લોગીન આઈડી તમારા સ્કૂલ નાં ડાયસ કોડ અને પાસવર્ડ ssa માં જે પાસવર્ડ રાખેલ છે. તે ચાલશે.


દરેક શિક્ષકો પોતાના બાળકોનું એક સાથે રીઝલ્ટ જોવા માટે થોડી રાહ જોવી થોડા સમયમાં સાઈડ ઉપર મુકાઈ જશે.











શાળાના બધાજ બાળકોનું એક સાથે પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.










12/05/2024

CET (ધોરણ:- 5 ) માં લેવાયેલ જ્ઞાનસેતુની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. રીઝલ્ટ જોવા માટે અંહિ ક્લિક કરો.

 CET (ધોરણ:- 5 ) માં લેવાયેલ જ્ઞાનસેતુની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. રીઝલ્ટ જોવા માટે અંહિ ક્લિક કરો.


તમારું રીઝલ્ટ જોવા માટે CET પરીક્ષા આપવા ગયા હતા તે હોલ ટીકીટમાં પરીક્ષાના બેઠક(Seat No.) આપેલા હશે તે અને બાળકની જન્મતારીખ નાખી ને ચેક કરી શકો છો.



તમારું રીઝલ્ટ જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.


CET નું રીઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.



CET (ધોરણ:- 5 ) માં લેવાયેલ જ્ઞાનસેતુની પરીક્ષામાં બેઠેલા તમારી શાળાના તમામ બાળકોના રીઝલ્ટ એક સાથે જોવા માટે નીચે ક્લિક કરો.

શાળાના બધાજ વિદ્યાર્થીનું એક સાથે પરિણામ જોવા માટે તમારે લોગીન થવું પડશે જેમાં લોગીન આઈડી તમારા સ્કૂલ નાં ડાયસ કોડ અને પાસવર્ડ ssa માં જે પાસવર્ડ રાખેલ છે. તે ચાલશે.





શાળાના બધાજ બાળકોનું એક સાથે પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.

















10/05/2024

ધોરણ 10 (SSC)નું રીઝલ્ટ થયું જાહેર, તમારું રીઝલ્ટ જોવા માટે અંહી ક્લિક કરો.

 ધોરણ 10 નું રીઝલ્ટ થયું જાહેર, તમારું રીઝલ્ટ જોવા માટે અંહી ક્લિક કરો.


તમારું રીઝલ્ટ જોવા માટે તમે આપેલ ધોરણ 10 ની પરીક્ષાના 7 અક્ષરના સીટ નંબર નાખી ને go પર ક્લિક કરો અને જુવો તમારું રીઝલ્ટ.





03/05/2024

ગુજરાતમાં પ્રથમ વખત શ્રી પીપળવા પ્રાથમિક શાળાનું પરિણામ ઓનલાઇન.

 શ્રી પીપળવા પ્રાથમિક શાળા નું ધોરણ 8 નું ઓનલાઈન પરિણામ જોવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.




લીંક પર ક્લિક કરતા નીચે મુજબનું એક ડાયલોગ બોક્સ ખૂલશે જેમાં વિદ્યાર્થીએ પોતાનો જનરલ રજિસ્ટર (G.R.) નંબર લખી સબમિટ બટન પર ક્લિક કરતા તમારું પરિણામ જોવા મળશે.





પોતાનું પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો 










04/01/2023

શાળા પુસ્તકાલય મેનેજમેન્ટ સોફ્ટવેર

 પ્રાથમિક અને માધ્યમિક શાળામાં આવેલ શાળા પુસ્તકાલય માટે ખાસ ઉપયોગી મેનેજમેન્ટ સોફ્ટવેર બનાવવામાં આવેલ છે. જે મેળવવા માટે નીચે આવેલ લિંક પર ક્લિક કરી ને મેળવી શકો છો.



જિલ્લા કક્ષાના ઈનોવેશન ફેસ્ટીવલમાં રજુ કરેલ છે તેમનું બેનર અને તેમની માહિતી.


   👉  શાળા પુસ્તકાલય સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે નીચે DOWNLOAD પર ક્લિક કરો.






જિલ્લા કક્ષાના ઈનોવેશન ફેસ્ટીવલમાં રજુ કરેલ ઈનોવેશનની સક્સેસ સ્ટોરી વાંચવા માટે અંહિ ક્લિક કરો.